કોંગ્રેસે 70 વર્ષ સુધી ગુજરાતીઓને અન્યાય કર્યો : અમિત શાહ

February 12, 2019 695

Description

ભાજપે આજે લોકસભા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફુક્યું છે ત્યારે આ પ્રસંગે બોલતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષ સુધી ગુજરાતીઓને અન્યાય કર્યો પછી તે સરદાર વલ્લભભાઇ પટેલ હોય કે મોરારજી દેસાઇ.

Leave Comments