ગુજરાત સરકાર કોરોના રોગચાળો અટકાવવા પગલાં લેવામાં બેદરકાર

March 14, 2020 1310

Description

ગુજરાત સરકાર કોરોના રોગચાળો અટકાવવા પગલાં લેવામાં બેદરકાર સાબિત થઈ રહી છે. બીજા રાજ્યો મોલ, શાળા-કોલેજ બંધ કરે પણ ગુજરાતમાં કશી પડી નથી. રાજ્યમાં ઈમરજન્સી મેડિકલ પ્રોટોકોલ લગાવવામાં પણ ઉદાસીનતા જોવા મળી.

અનેક રાજ્યોમાં શાળા-કોલેજ બંધ કરવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે.  હાલના તબક્કે અગમચેતીના પગલાં લેવાની જરૂર ન હોવાનો તંત્રનો દાવો છે.

 

 

Leave Comments