બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે 24 જાન્યુ.એ ચુકાદાની શક્યતા

January 11, 2019 1940

Description

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાશે. 24 જાન્યુઆરીએ હાઈકોર્ટ આ મામલે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનના પુરતા ભાવો આપવામાં ન આવતા 1000થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. સાથે જ ખેડૂતોએ નવી આકારણી મુજબ વળતરની માગ કરી છે.

Leave Comments