અમદાવાદમાં નજીવા મનદુ:ખમાં મિત્રએ કરી મિત્રની હત્યા

March 25, 2020 350

Description

મિત્રતા હવે લોહીના રંગે રંગાઇ રહી છે.. એક જ વસાહતમાં રહેતા હતા.. એક સાથે નોકરી કરતા હતા.. અને નજીવુ મનદુઃખ થયુ.. અને મિત્રતા લોહીયાળ બની ગઇ.. એક મિત્રએ બીજા મિત્રને રહેંસી નાંખ્યો.

Leave Comments