પૂર્વ CM આનંદીબેન પટેલના ગુજરાત પ્રવાસને લઇને તર્ક વિતર્ક

March 15, 2019 470

Description

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનુ અમદાવાદમાં આગમન થશે. 5 દિવસ તેઓ અમદાવાદમાં રહે તેવી શક્યતા છે. આનંદીબેન અથવા પરિવારના સભ્યને ગાંધીનગર અથવા અન્ય બેઠક પર ટિકિટ મળે તેવી માગ થઇ શકે છે. પુત્રી અનાર પટેલને પણ ટિકિટ અપાય તેવી શક્યતા છે. આનંદીબેન પટેલે મધ્યપ્રદેશના ગર્વનર પદે છે. પરંતુ લોકસભાની ચૂંટણી ટાણે તેમનો ગુજરાત પ્રવાસ સૂચક જણાઇ રહ્યો છે.

Leave Comments