ગુજરાતમાં પ્રથમ વખત 16 કલાકમાં 27 બેરીયાટ્રીક સર્જરીનો રેકોર્ડ

May 10, 2019 1055

Description

ગુજરાતમાં પ્રથમ વખત 16 કલાકમાં 27 સફળ બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી. 7મી મે 2019ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમવાર કે. ડી. હોસ્પિટલ અને બેરિયાટ્રીક સર્જન તેમજ રોબોટીક જી. આઈ. સર્જન ડો. મનીષ ખેતાન દ્વારા 27 બેરિયાટ્રીક સર્જરી 16 કલાકમાં કરવામાં આવી હતી.

કે ડી હોસ્પિટલને 7મી મેના રોજ એક વર્ષ પૂર્ણ થતુ હોવાથી કોર્પોરેટ સોશ્યલ રિસ્પોસિબિલીટી અંતર્ગત 27 દર્દીઓને 50 ટકાથી વધારેનું ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

Leave Comments