અમદાવાદ એરપોર્ટ પર PMની સભાની તૈયારીને આખરી ઓપ

October 2, 2019 1895

Description

અમદાવાદ એરપોર્ટ પર PMની સભાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. સ્વાગત અને જાહેર સભાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. 10 હજાર જેટલા લોકોને એરપોર્ટ ખાતે PM સંબોધશે. હાઉડી મોદી, US પ્રવાસ, કલમ 370ની સફળતાને વધાવાશે.

Leave Comments