નિત્યાનંદ સામે લડતા સંગઠનોએ માન્યો ‘સંદેશ ન્યૂઝ’નો આભાર

December 2, 2019 935

Description

નિત્યાનંદ સામે લડતા સંગઠનોએ માન્યો ‘સંદેશ ન્યૂઝ’નો આભાર માન્યો છે. સંદેશ ન્યૂઝે જવાબદાર મીડિયા તરીકેની ફરજ નીભાવી છે. પીડિતાના પડખે હવે સંદેશ ન્યૂઝ ઉભુ રહ્યું છે જેમાં કર્ણાટકના જર્નાદન શર્મા પોતાની બે દિકરીઓને શોધવા આવ્યા હતા. ગુજરાતના સંગઠનો એ લડાઈ લડવામાં મદદ કરી છે. સામાજીક કાર્યકર કશ્યપ જાનીને આ મામલેની મદદ કરી છે. 

Leave Comments