અમદાવાદમાં લૂંટારુઓ દ્વારા કરવામાં આવેલ બેંક લૂંટનો પ્રયાસ નિષ્ફળ

March 14, 2019 935

Description

ચૂંટણીના માહોલમાં પોલીસ નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત છે.. અને ત્યારે જ બેંક લૂંટનો એક પ્રયાસ કરવામાં આવ્યો.. જો કે એક નાનકડી સતર્કતાના કારણે લૂંટનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો..

Leave Comments