અમદાવાદના મહમદપુરામાં EVM ખોટકાયું, મતદારોમાં હોબાળો

April 23, 2019 1745

Description

7 વાગ્યા છતા હજુ મતદાન ચાલુ ન થયું. મતદાન ચાલુ ન થતા મતદારોનો હોબાળો થયું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અહીં મતદાન કરવાના છે.

Leave Comments