અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યુ

January 13, 2021 1505

Description

અમદાવાદમાં અવાર નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે. જેમાં સળગતી હાલતમાં બિલ્ડીંગ પરથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ છે.

તેમાં કે. કે નગરના સમર્પણ ટાવરના 5માં માળેથી જય પ્રકાશ નામના 65 વર્ષીય વૃદ્ધે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. જેમાં ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave Comments