લોકડાઉન વચ્ચે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર

April 5, 2020 6110

Description

લોકડાઉન વચ્ચે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે. જેમાં ‘સંદેશ ન્યૂઝ’નો અહેવાલ જોઈ ડોક્ટરે સંપૂર્ણ બિલ માફ કર્યું છે. ત્યારે SRP જવાનની ફરજ નિષ્ઠા જોઈ ડોક્ટરે દેશભક્તિ દાખવી છે. જેમાં SRP જવાનની બાળકીનું મેડિકલ બિલ ડોક્ટરે માફ કર્યુ છે.

 

 

Leave Comments