વિવાદોનો ગઢ બનેલી અમદાવાદની પીરાણાની ડમ્પીંગ સાઈડ

September 27, 2020 470

Description

વિવાદોનો ગઢ બનેલી અમદાવાદની પીરાણાની ડમ્પીંગ સાઈડ એક પરિવાર માટે મોતનો ઢગલો સાબીત થઈ રહ્યો છે. અમદાવાદની પીરાણા સાઇટ પર શનિવારે રાત્રીના સમયે એક બાળકી કચરાના ઢગલા નીચે દબાઇ ગઇ.. જેની ભાળ હજુ સુધી નથી મળી.

Leave Comments