પર અમાનુષી અત્યાચાર ગુજારનાર ડોક્ટર પતિ આખરે ઝડપાઈ ગયો છે. હવસખોર ડોક્ટરે પત્ની પર એ હદે અત્યાચાર ગુજાર્યો કે પત્ની આત્મહત્યા કરવા માટે મજબુર થઈ. આખરે પોલીસે ડોક્ટર પતિ સહિત તેના માતાપિતાને ઝડપી જેલ હવાલે કર્યા છે.
અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે. એક યુવક પાસેથી પૈસા પડાવા જતા આ ટોળકીને પોલીસે ઝડપી પાડી. કોણ છે આ નકલી પત્રકારો અને કઈ રીતે ઝડપાઈ નકલી પત્રકારોની ટોળકી જોઈએ આ અહેવાલમાં..
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ આજે યોજેલી એક બેઠકમાં શહેરમાં કોરોના કેસ વધી રહ્યાં હોવાની બાબતને ગંભીરતાથી લીધી હતી અને અમદાવાદ મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેલ્થ ખાતાના અધિકારીઓને કડક ટકોર કરી હતી. સાથે અમદાવાદ શહેરની રેસ્ટોરેન્ટ, હોટેલ અને ખાણીપીણી બજારોમાં નિયમભંગ થતો હોય તેમની સામે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે.અમદાવાદ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ […]
અમદાવાદમાં હથિયાર જમા ન કરાવનારા સામે તપાસ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન હથિયાર જમા ન કરાવતા તપાસ કરવામાં આવશે. હથિયાર ધારક 24 લોકોએ હથિયાર જમા ન કરાવ્યા. શહેરમાં 5129 લોકો પાસે હથિયારનો પરવાનો છે. સ્ક્રીનિંગ કમિટિએ કેટલાક પરવાના ધારકોને છૂટ આપી છે. તે સિવાયના લોકોએ હથિયાર નથી જમા કરાવ્યા. પોલીસે જાહેરનામાના ભંગની કાર્યવાહી હાથ ધરી છે. […]
ભાવનગરના તળાજાના ડોક્ટર વિરૂદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાય છે. ગાયનેક ડોક્ટરની બેદરકારીથી માતા અને બાળકનું મોત થયાનો આરોપ છે. ભોગ બનનાર મહિલાના પતિએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. ભાવનગર સરકારી હોસ્પિટલમાં પી.એમ કરનાર ડોક્ટર્સના ઓપિનિયન બાદ ફરિયાદ દાખલ કરાઇ છે. જોકે તબીબ પોતાની પર લાગેલા આરોપોને નકારી રહ્યાં છે.
અમદાવાદના સોલામાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો. ક્રાઈમ બ્રાંચના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધામા. 4 આરોપી પોતાના વતન નાસી ગયાનું સામે આવ્યું છે. MPના ગ્વાલિયરના ગીઝોરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. CCTV અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન. ક્રાઈમ બ્રાંચની 4-4 ટીમ બંને રાજ્યમાં પહોંચી.
Leave Comments