અમદાવાદના નિકોલમાં બોગસ ગાયનેકે દર્દીનો જીવ જોખમમાં મુક્યો

July 19, 2019 3050

Description

અમદાવાદના નિકોલમાં ડોક્ટરની બેદરકારી સાંમે આવી છે. જય અંબે ક્લીનિકના ડોક્ટર શ્વેતાબેન પર આરોપ લગાવાયો છે. બોગસ ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરીને દર્દીનો જીવ જોખમમાં મૂક્યો હોવાનું સામે આવ્યું છે.
ડોક્ટર શ્વેતાએ મહિલાને ગર્ભપાત કરવા કહ્યું હતું.

ગાયનેક ન હોવા છતાં દવા આપી હોવાનો પરિજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બેદરકારી દાખવીને પરિવાર પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરે ગર્ભપાત માટે દબાણ કર્યુ હોવાનું પરિવારનો આક્ષેપ છે.

Leave Comments