દિયા ધ વન્ડરગર્લ ફિલ્મના પ્રિમિયર અને ઓડિયન્સ રિવ્યૂઝ પર એક નજર

November 30, 2019 1940

Description

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલીવાર એક બાયોપિક બની છે. ત્યારે આ બાયોપિક દિયા ધ વન્ડરગર્લ ફિલ્મ હવે રિલીઝ થઈ ચુકી છે. ત્યારે આ ફિલ્મના પ્રિમિયર અને ઓડિયન્સ રિવ્યૂઝ પર કરીએ એક નજર.

Leave Comments