કોરોનામાં કેટલીક ખાનગી હોસ્પિટલોને દિવાળી થઇ છે. દર્દીઓને કોરોના આવે એટલે ડોકટર માલામાલ. જેમાં દર્દીઓની એડમીટ તારીખ એડવાન્સમાં બતાવાનો ખેલ છે. તેમાં દર્દી 7 દિવસ દાખલ રહે તો બિલ 14 દિવસનું બનાવાનુ.
ગુજરાતના ખેડૂતો દિલ્હી કૂચમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમનું ઉમળકાભેર સ્વાગત જયપુરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું.. “ગુજરાત સમાજિક મંચ” ના નેજા હેઠળ ગુજરાતથી ખેડૂતોની એક ટીમ દિલ્હી ખાતે પહોંચી… જયપુરમાં ખેડૂતો અને મજૂર સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી 100 ટ્રેક્ટરો સાથે 600થી વધારે લોકોને આવકારવામાં આવ્યા હતા.. ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતના ખેડૂતો, માલધારીઓ, દલિતો, […]
લોકોને ન્યાય આપતા જજ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ કરનાર બીજુ કોઈ નહી પણ તેમની જ પત્ની છે. જજની પત્નીએ પતિ અને સાસરિયા પર ગંભીર આક્ષેપો કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આખરે શું છે આ જજનું રહસ્ય શા માટે જજની પત્નીએ નોંધાવી ફરિયાદ જો તમે પણ જાણશો તો ચોંકી જશો.
આ જગતમાં બધાનું મોલ થાય બસ મા ની મમતાનો કોઈ મોલ નથી. એક માતા પોતાના ઉદરમાં નવ મહિના પોતાના બાળકને સાચવે છે. બાળકનો જન્મ માતા માટે બીજા જન્મ સમાન છે. પરંતુ અહી એક માની મમતા મરી પરવારી હોય તેવું લાગે છે. અમદાવાદમાં હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે એક માતાએ પોતાની બાળકીને મંદિરના ઓટલે […]
Leave Comments