લોકડાઉનના સમયમાં આ રીતે બનાવો તમારો ડાયટ પ્લાન

April 5, 2020 2480

Description

કોરોનાનો કહેર હવે વધતો જઈ રહ્યો છે. અને લોકો પોતાના ઘરમાં રહેવા મજબુર બન્યા છે. ત્યારે આ લોકડાઉનના સમયમાં લોકો ઘરે રહીને પોતાના શરીર અને ખોરાક પર ધ્યાન નથી આપી શકતા. ત્યારે જુઓ લોકડાઉન માટેનો ડાયટ પ્લાન.

Leave Comments