અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડના ભાવ ઘટાડવાની માગ કરવામાં આવી છે. તેમાં પેથોલોજી લૅબોરેટરી ચલાવતા ડોક્ટરએ માનવીય અભિગમ દાખવી ભાવ ઘટાડવા માગ કરી છે. ટેસ્ટિંગ સહિતની વસ્તુઓના ભાવ ઘટતા રજુઆત કરવામાં આવી છે.
કોરોના સમયમાં તમામ ટેસ્ટિંગ વસ્તુઓના ભાવ વધુ પણ અત્યારે ભાવ ઘટયા છે. ટેસ્ટિંગના ભાવ પહેલા 4500 હતા જે 800 થયા છે. સેનેટાઇઝર 5 લીટરના 2 હજાર હતા હવે 1200 રૂપિયા થયા છે.
એક PPE કીટ પહેરીને બધા દર્દીઓને તપાસ કરાવે છે. ત્યારે તે PPE કીટનો ભાવ ઘટાડો કરવા અને પ્રાઇવેટ હોસ્પિટલ તેમના બેડના રેટ ઘટડાવવા જોઈએ તેવી માંગ કરી છે.
Leave Comments