અમદાવાદના વેજલપુરમાં કસ્ટોડિયલ ડેથ થઇ

September 27, 2020 260

Description

અમદાવાદના વેજલપુરમાં કસ્ટોડિયલ ડેથ થઇ છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઝડપ્યું હતું . તેમાં 7 આરોપી પૈકી એક આરોપીનું પોલીસ લોકઅપમાં મોત થયુ છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થઇ રહી છે.

Leave Comments