પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે

July 18, 2021 545

Description

કોરોના ની બીજી લહેર માં સંક્રમણ ઓછું થતા સરકારે પ્રવાસન ધામો ખુલ્યા મુક્યા ત્યારે કેવડિયા માં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટફેવરીટ બન્યો છે હાલ શનિવાર અને રવિવાર ની રજા માં 35 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા જોકે તંત્ર દ્વારા કોરોના મહામારી નું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ પ્રવાસીઓજ સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવી રહ્યા છે

Leave Comments

News Publisher Detail