ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ

October 17, 2020 140

Description

માત્ર 200 રૂપિયાની લેતીદેતીમાં હત્યા જેવા ગુનાને અપાયો અંજામ. પહેલા તો રૂપિયાની લેતીદેતીમાં ઝગડો થયો. ઝગડો ઉગ્ર બનતા મારામારી શરૂ થઈ અને એક યુવકનું નિપજ્યું મોત.

પોલીસના વેશમાં આવેલા શખ્યોએ યુવતીનું કર્યું અપહરણ. રાજસ્થાનથી અમદાવાદ આવીને રહેતી યુવતીનું કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. યુવતીના પતિની ફરિયાદના આધારે પોલીસે અપહરણ કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. કોણ છે અપહરણકર્તા, શા માટે કર્યું યુવતીનું અપહરણ જોઈએ ક્રાઈમ એલર્ટમાં.

Leave Comments