સિવિલ હોસ્પીટલમાં બાળકીને ત્યજીને ફરાર થયેલુ દંપતી ઝડપાયું

May 15, 2019 1040

Description

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે મહિના અગાઉ 8 દિવસની બાળકીને ત્યજી દઇને કોઇ ફરાર થઇ ગયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી તો રાજસ્થાનથી એક દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પરંતુ પુત્રના મોહમાં કે કોઇ અન્ય કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું રહસ્ય હજી અકબંધ છે. જે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

Leave Comments