કોર્પોરેટર દિનેશ શર્માએ SVP સંચાલકો સામે ગંભિર આક્ષેપ લગાવ્યા

November 21, 2020 230

Description

કેન્દ્રની ટિમ અમદાવાદની SVP હોસ્પિટલની મુલકાતે આવી હતી. ત્યારે કોર્પોરેટર દિનેશ શર્માએ SVP સંચાલકો સામે ગંભિર આક્ષેપ લગાવ્યા હતા. SVP હોસ્પિટલમા સામાન્ય નાગરીકોને બેડ અપાતા નથી.

માત્ર મ્યુનિસિપલ કમિશ્નર અને અધિકારીઓના પરિચિત વ્યક્તિને જ દાખલ કરાય છે. SVP હોસ્પિટલમાં કોરોનાના નામે કરોડોના કૌભાંડ કરાયાનો કોગ્રેસનો આક્ષેપ કર્યો છે.

Leave Comments