અમદાવાદના ધંધુકામાં કોરોનાનો કહેર, એક મહિનામાં 15થી વધુ લોકોના થયા મોત

May 13, 2021 575

Description

અમદાવાદના ધંધુકામાં કોરોનાનો કહેર
એક મહિનામાં 15થી વધુ લોકોના થયા મોત
અંદાજિત 50થી વધુ લોકો થયા સંક્રમિત
ગામમાં સારવાર, ટેસ્ટિંગની સુવિધા નહીં
ધંધુકાથી સારવાર અર્થે અમદાવાદ જવું પડે છે
ધંધુકા ગામમાં 3 હજારથી વધુની વસ્તી

Leave Comments

News Publisher Detail