અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

September 16, 2020 170

Description

અમદાવાદમાંજાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે. જેમાં ST બસ સ્ટોપ પર લોકોની ભીડ જોવા મળી છે. તેમાં માસ્ક ન પહેરવાની બેદરકારી ભારે પડી શકે છે. તેમજ સપ્ટેમ્બર માસમાં સતત સંક્રમણ વધી રહ્યું છે.

Leave Comments