ગાંધીજીને લઈને કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

October 31, 2020 575

Description

ફરી એકવાર કંગના રનૌતે (Kangana Ranaut) પોતાના બેબાક નિવેદનથી લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે સરદાર પટેલ (Sardar Patel)ની જયંતી પર એવી વાત કહી છે કે દરેક લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે. જયંતના દિવસે અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut)  સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કંગનાએ વધુ એક ટ્વિટમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને પંડિત જવાહરલાલ નહેરૂ (Pandit JavaharLal Naheru)ની ટીકા કરી છે.

Leave Comments