શિક્ષકોને કામગીરી સોંપવા મામલે કોંગ્રેસનું નિવેદન

January 24, 2020 395

Description

શિક્ષકોને કામગીરી સોંપવા મામલે કોંગ્રેસે નિવેદન આપ્યું છે કે આ પરિપત્ર શિક્ષકોના સ્વમાન ઉપર સીઘો ઘા છે. શિક્ષકોને ભણાવાનું કામ કરવા દેવામાં આવે. ભાજપ સરકારમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે 19માં સ્થાને પહોંચ્યું છે. સરકારને થોડી પણ શરમ હોય તો પરિપત્ર પરત ખેંચે. શિક્ષકોને નિરક્ષરો શોધવાની જવાબદારી અપાઈ છે.

Leave Comments