ટ્રમ્પ કાર્યક્રમ વન સાઈડેડ લવસ્ટોરીથી વિશેષ કઈ નથી- કોંગ્રેસ

February 21, 2020 965

Description

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે પ્રહાર કરતા કહ્યું છે કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વન સાઈડેડ લવસ્ટોરીથી વિશેષ કઈ નથી. આ આપણા ખર્ચે થતી ટ્રમ્પની ચૂંટણીસભા છે.

 

 

Leave Comments