કોંગ્રેસના જન સંપર્ક અભિયાનને પ્રતિસાદ ન મળતા ચૂંટણી સુધી લંબાવાયું

January 12, 2019 245

Description

કોંગ્રેસનું જન સંપર્ક અભિયાન ચૂંટણી સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્હીમાં મળેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખોને અભિયાન લંબાવવા સૂચના અપાઈ છે.. જનસંપર્ક સાથે પક્ષ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન પણ સોંપાયુ છે.

ગુજરાતમાં પણ આ અભિયાન લંબાવ્યું છે. લોકો અને કાર્યકર્તાઓનો યોગ્ય પ્રતિસાદ ન મળતા અભિયાન લંબાવાયું છે. કોંગ્રસને ગુજરાતમાંથી ધરણા કરતા ઓછું ભંડોળ મળી રહ્યું હોવાથી સમય લંબાવાયો છે. અગાઉ બે વાર અભિયાનની સમય મર્યાદા લંબાવવામાં આવી ચુકી છે.

Leave Comments