અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવરની જટિલ સર્જરી કરવામાં આવી

October 16, 2020 740

Description

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં આવી. બાળકીના લીવરનો ભાગ કાપી સર્જરી કરવામાં આવી. બાળકીના પેટ પરથી ટ્રેક્ટરનું પૈડું ફરી વળ્યું હતું. લીવરનો ભાગ એકદમ કાળો પડી ગયો હતો. લિવરનો ખરાબ ભાગ કાપી નાખવામાં આવ્યો. બાળકી પર હિપેટેકટોમી સર્જરી કરવામાં આવી. બે થી ત્રણ મહીનામાં બાળકી એકદમ તંદુરસ્ત થઈ જવાનો ડોકટરનો દાવો છે. સર્જરી વિભાગે 390 જેટલી સર્જરી સપ્ટેમ્બર માસમાં કરી.

Leave Comments