અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ

February 18, 2020 395

Description

અમદાવાદમાં આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે આવો જોઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પુરો રોડ મેપ. ડોનાલ્ડ ટ્રમ્પ સૌપ્રથમ અમદાવાદ એરપોર્ટ પહોચશે. ત્યાંથી આર્મી સ્કૂલ ખાતે પહોચશે. આર્મી સ્કૂલ બાદ ડફનાળા પહોચશે. ત્યાંથી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફન્ટ જશે. રિવરફન્ટથી શિલાલેખ એપાર્ટમેન્ટ પહોચશે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોચશે.

Leave Comments