અમદાવાદના કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર સહીત 3 વિરુદ્ધ ફરિયાદ

July 28, 2021 890

Description

અમદાવાદમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર સહીત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બુટ ચપ્પલના વેપારીએ બાકીના રૂપિયા માંગતા કર્યો હુમલો. વિક્કી ગેંડી અને તેના બે સાગરીતો એ માર્યો હતો માર. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments

News Publisher Detail