દેશની ચૂંટણીનો વિદેશમાં પ્રચાર

April 13, 2019 680

Description

લોકસભા ચુંટણીને લઈને ચોતરફ ચુંટણીનો મેળો જામ્યો છે…અને ચુંટણીના મેળામાં ઉનાળાની કાળઝાળ ગરમીનો ગરમાવો જોવા મળી રહ્યો છે..,ત્યારે ભારતની લોકસભા ચુંટણીની અસર ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોમાં પણ જોવા મળી રહી છે..

લોકસભા ચુંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે.. ત્યારે આ ચુંટણીનો ગરમાવો ફક્ત ગુજરાત કે ભારતમાં જ ફકત જોવા નથી મળી રહ્યો પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહી છે…

Leave Comments