ભાજપના ઝળહળતા વિજય પર CMએ ટ્વીટ કર્યું હતું. CM રૂપાણીએ તમામ મનપામાં જીત બદલ આભાર માન્યો. PM મોદીની વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે તેવું CMએ જણાવ્યું હતુ. ગુજરાત ભાજપનો ગઢ છે તે સાબિત થયું છે. ગુજરાતમાં એન્ટી ઈન્કમ્બન્સી શબ્દ લાગુ નથી પડતો. ભાજપ પર મુકેલા વિશ્વાસને એળે નહીં જવા દીએ. મહાનગરપાલિકાના વિકાસમાં કોઈ કચાશ નહીં રખાય.
Leave Comments