અમદાવાદમાં બાળકીનાં અપહરણ બાદ છુટકારો

October 21, 2019 1580

Description

પૂજાના બે બે લગ્ન થયા. પણ સંતાન ન થયું.. માટે પતિ અને સાસરિયાઓને સંતાન બતાવવા માટે એક બાળકીનુ અપહરણ કરી લીધું.. પરંતુ આખરે આવી ગઇ પોલીસના સકંજામાં.

Leave Comments