સેલેબ્સ સંગ મકરસંક્રાન્તિ મસ્તી પાર્ટ – 1

January 14, 2020 1100

Description

અરવિંદ વેગડાને આપણે જોઈએ એટલે એક જ શબ્દ યાદ આવે લપેટ. કારણ કે લપેટ લપેટ ઉપર અને ઉત્તરાયણ ઉપર જે સોન્ગ બનાવ્યા છે તે અદભૂત છે. તો આવી જ કેટલીક વાતો કરીશું સેલેબ્સ સંગ મકરસંક્રાન્તિ મસ્તીમાં.

Leave Comments