કોરોનામાં ઉકાળાનું આડેધડ સેવન કરવાથી પેટના રોગ થઈ શકે

October 20, 2020 1655

Description

કોરોનામાં ઉકાળાનું સેવન કરતા પહેલા સાવધાન થઈ જજો. વધુ પડતો ઉકાળો પીવો શરીરને નુકસાનકારક છે. યોગ્ય માત્રામાં ઉકાળા વ્યક્તિની ઈમ્યુનિટી વધારે છે. ડૉક્ટર કે આયુર્વેદાચાર્યની સલાહ લેવી જરૂરી છે. આડેધડ સેવન કરવાથી પેટના રોગ થઈ શકે છે. આંતરડા, હોજરીમાં ચાંદા પડવાના કેસ વધ્યા છે.

Leave Comments