અમદાવાદમાં કારે પલટી ખાતા અકસ્માત, 2ના મોત, 3 ઘાયલ

January 12, 2019 1145

Description

અમદાવાદના ઉમેદપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જોયો. કારચાલક બાઈક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાય અને પલટી મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા.

Leave Comments