અમદાવાદમાં રોગચાળાને દૂર કરવા માટે AMC દ્વારા મહાઅભિયાન

September 23, 2019 2435

Description

અમદાવાદ શહેરમાં રોગચાળાને નાથવા માટે અમદવાદ મનપાના હેલ્થ વિભાગ દ્ગારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો ઈસપુુર વિસ્તારમાં પણ આજે હેલ્થ વિભાગ દ્ગારા પાર્ટી પ્લોટ અને બેંકવેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ.

માં શક્તિ પાર્ટી પ્લોટમાં ભારે માત્રામાં મચ્છરોનુ બ્રિડિંગ મળી આવ્યુ. જેને પગલે ણે પાર્ટીપ્લોટ સીલ કરવમાં આવ્યો. સાથે દેવ કેસ્ટલ કોમ્પલેક્ષને 15 હજારોનો દંડ અને સન કોમ્પલેક્ષમાં આવેલી શ્રી રામ ઈલેકટ્રોનિક્સને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

Leave Comments