ફટાકડા અંગે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ, 80 લોકોની ધરપકડ

November 10, 2018 1145

Description

દિવાળીના તહેવારમાં ફટાકડા અંગે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયાના બનાવ બન્યા છે. પોલીસ આ પાંચ દિવસમાં 80 લોકોની ધરપકડ કરી છે. ગેરકાયદેસર ફટાકડા વેચનારા 70થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે..

Leave Comments