વિપક્ષોનું ગઠબંધન તેમના અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ : CM રૂપાણી

February 12, 2019 485

Description

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાજપના લોકસભા ચૂંટણી પ્રચારના પ્રારંભે બોલતા જણાવ્યું હતું કે વિપક્ષોની એકતા અને તેઓનું ગઠબંધને તે તેઓના અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ છે. ભાજપના કાર્યકરો મેરા પરિવાર, ભાજપા પરિવાર દ્વારા લોકો સુધી સરકારની વાત પહોંચાડશે અને એક વાતાવરણ બનાવશે.

Tags:

Leave Comments