અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીમાં મોટો ખુલાસો થયો

September 16, 2020 620

Description

અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મુંબઈથી જ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડાય છે. તથા ડ્રગ્સ હેરાફેરીમાં ઝડપાયેલા આરોપી સહજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી મુંબઈના ડિલર પિતા-પુત્ર પાસેથી ડ્રગ્સ લાવતા હતા. જેમાં અફાફબાવા અને તેના પુત્ર ફિદાની પાસેથી ડ્રગ્સ લાવતા હતા. તેમાં ડ્રગ્સ ડિલર પિતા-પુત્રને દસ લાખ ચૂકવ્યા હતા.

Leave Comments