ભાવનગરના શહીદ જવાનનો નશ્વર દેહ અમદાવાદ લવાયો

July 11, 2019 1730

Description

જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ગુજરાતનો જવાન શહીદ થયો હતો. જેમાં શહીદ જવાનનો નશ્વરદેહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામનો આ જવાન હતો.

શહીદ દિલીપસિંહના પરિજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આવતીકાલે ભાવનગરમાં શહીદ દિલીપસિંહની સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.  અમદાવાદ એરપોર્ટ પર શહીદ જવાનને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં જીતુ વાઘાણી, મેયર બીજલ પટેલે આર્મીના જવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

 

 

Leave Comments