નવરાત્રિના પર્વ પર દર્શન કરો ભદ્રકાળી મંદિર અને અંબાજી માતાના

October 17, 2020 200

Description

દર વર્ષે ભદ્રકાળી મંદિર અને અંબાજી માતાના દર્શન કરવા લાખો ભક્તો ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીધામ પધારતા હોય છે. જ્યા મા અંબા હાજરાહજૂર છે એવા આ ધામમાં તેમના દર્શનનો અનેરો મહિમા રહેલો છે.

Leave Comments