હાર્દીક કોગ્રેસમાં જોડાય તે પહેલા વિરોધ વંટોળ

March 10, 2019 1640

Description

હાર્દિક કોંગ્રેસમાં જો ડાય તે પહેલા ઉઠ્યાં વિરોધના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈને તમામ મોટા નેતા હાર્દિકથી નારાજ છે. હાર્દિકે જાતે જામનગર સીટથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા નારાજ દેખાઈ રહ્યા છે. જોડાયા પહેલા હાર્દિકથી કોંગ્રેસના ફાટા પડી રહ્યાં છે હાર્દિક અને અલ્પેશના કારણે કોંગ્રેસમાં ધ્રુવીકરણ થશે કોંગ્રેસમાં OBC અને પાટીદારોનું ધ્રુવીકરણ થશે. હાર્દિકના કારણે કોંગ્રેસમાં ડખો શરૂ થયો છે.

ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ માં જોડાવવા મામલે લાલજી પટેલ નું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલ અનેક વાર મીડિયા સમક્ષ સમાજ ના મુદ્દા પુરા કર્યા બાદ રાજકીય પાર્ટી માં જોડાઇસ નહીં તેવી વાત કરી હતી. લાલજી પટેલ
હાર્દિક જો કોંગ્રેસ માં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે. હાર્દિક પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા નેતા બનવા જઇ રહ્યો છે

લાલજી પટેલ ઉમેર્યું હતું કે, હાર્દિક ને પાટીદાર સમાજ ના વિરોધ નો સામનો કરવો પડશે.હાર્દિક કોઈ પણ જગ્યા એ થી ચૂંટણી લડશે તો સમાજ ના વિરોધ નો સામનો કરવો પડશે. પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં સમાજ વોટ થી જવાબ આપશે.

Leave Comments