આયુર્વેદિક પદ્ધતિ સૌથી અક્સિર તબીબ સારવાર પદ્ધતિ

March 12, 2020 1550

Description

આયુર્વેદિક પદ્ધતિ સૌથી અક્સિર તબીબ સારવાર પદ્ધતિ છે. જેમાં વેદો પૂરાણો અને આદી કાળથી ચાલતી આ પ્રણાલી આજે પણ જીવંત છે. ત્યારે અમદાવાદની આવી જ એક હોસ્પિટલ છે. કે જ્યાં આયુર્વેદિક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

Leave Comments