અમદાવાદમાં CISFના કર્મીનો આપઘાતનો પ્રયાસ

June 28, 2020 920

Description

અમદાવાદમાં CISFના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. CISFના કર્મચારીએ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સબ ઈન્સ્પેક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Leave Comments