અમદાવાદના પાનકોરનાકા પાસેથી વધુ એક બોગસ કોલસેન્ટર ઝડપાયું

January 12, 2019 800

Description

અમદાવાદમાંથી વધુ એક બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. શહેરના પાનકોરનાકા પાસે બિસ્કીટ ગલીમાં કારંજ પોલીસે રેડ કરી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સ્થળ પરથી પોલીસે 3 લેપટોપ, 3 મોબાઈલ સહિત 87,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Leave Comments