ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આ અમદાવાદીએ બનાવી એપ્લિકેશન

February 28, 2018 2570

Description

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. અમદાવાદની ટ્રાફિક સમસ્યા પર એક સર્વે પ્રમાણે એક વ્યક્તિ એક વર્ષમાં પાર્કિંગની જગ્યા શોધવામાં 70 કલાક બગાડે છે. તો આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે શુભમ શર્મા અને તેની ટીમે એક એપ્લિકેશન બનાવી છે.

આ એક પાર્કિંગ એપ્લિકેશ છે આ એપ એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરીને જે સ્થળે જવાનું હોય ત્યાંનુ મેપ લોકેશન નાખવાથી. એક વ્યક્તિ તે સ્થળે પહેલાથી જ હાજર રહેશે. આ વ્યક્તિ તમારી વાહનને 1 કિમીના અંતરમાં પાર્ક કરીને આપશે. આ સાથે જ વાહનમાં ફ્યુઅલ કે તેને વોશ કરાવી હોય તો તે પણ કી આપશે. જેથી હવે પાર્કિંગ માટે ફરવું નહીં પડે અને સરળતાથી પાર્કિંગ મળી રહેશે.

Leave Comments